Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ઘર કે દુકાનનું Rent ભરવા માટે ઉપયોગ કરો Paytm ની નવી સર્વિસનો, મળી રહ્યો છે 10 હજાર સુધીનો કેશબેક

ઘર કે દુકાનનું  Rent ભરવા માટે ઉપયોગ કરો  Paytm ની નવી સર્વિસનો, મળી રહ્યો છે 10 હજાર સુધીનો કેશબેક
, બુધવાર, 9 જૂન 2021 (16:24 IST)
જો તમારી પાસે ભાડાનો મકાન કે દુકાન છે તો આ ખબર તમારા માટે છે હકીકતમાં ઈંસ્ટેંટ પેમેટ સર્વિસ કંપની Paytm એ તેમના ગ્રાહકો માટે એક નવી રેંટ પેમેંટ સર્વિસ શરૂ કરી છે. ખાસ વાત આ છે કે આ સર્વિસને ઉપયોગ કરનાર ગ્રાહકોને પેટીએમ 10000 રૂપિયા સુધીનો કેશબેક આપી રહ્યો છે. આવો તમણે જણાવીએ Paytm ના આ શાનદાર ઑફર વિશે બધું... 
 
Paytmની નવી સર્વિસમાં મળશે આ સુવિધા 
Paytm ની આ નવી સર્વિસથી તમે દુકાનનિ ભાડું, પ્રાપર્ટી ડિપૉજિટ, ટોકન અમાઉંટ, બ્રોકેજ અને બીજા પેમેંટસ કરી શકો છો. આ સેવા વપરાશકર્યાને એક જ સ્થન પર તેમના બધા ખર્ચાને ટ્રેક કરવામાં મદદ કરશે. 
 
શું છે Paytm નો ખાસ ઑફર 
પેટીએમથી ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડા ચુકવનારને 10000 રૂપિયા સુધીનો કેશબેક મળશે. તે સિવાય નવા અને હાજર યૂજર્સ પેટીએમથી પેમેંટ કરતા પર ક્રેડિટ કાર્ડ આપતા બેંકથી પણ ઈનામ મેળવી શકે છે. ભાડાનો પેમેંટ કરતા પર સૌથી ઓછી માત્ર 1 ટકાની ફી લઈ રહી છે. 
 
- Paytm થી ભાડા પે કરવા માટે યૂજર્સ હોમસ્ક્રીન પર આપેલ  “Recharge & Pay Bills” પર જવું. 
- અહીં તમને Rent payment’ નો ઑપ્શન મળશે તેને સિલેક્ટ કરવું. 
- જેને પેમેંટ કરવુ છે તેનો બેંક અકાઉંટ નંબર કે UPI આઈડી નાખો. 
- બધી જરૂરી ડિટેલ ભર્યા પછી તમારો પેમેંટ થઈ જશે. 
- તેની સાથે આ ડેશબોર્ડ તમને બધા જૂના રેંટ પેમેંટને ટ્રેક કરતા અને બધા બેનિફિશિયરીને એક જગ્યા પર મેસેજ કરવાનો અવસર આપશે. 
 
આ સર્વિસના લાંચ પર પેટીએમના પ્રવક્તાએ કહ્યુ કે ઘર અને દુકાનના ભાડા ભારતમાં આશરે દરેક ઘરમાં સૌથી મહત્વપૂણ હોય છે અને આ આર્થિક રૂપથી ખૂબ પ્રભવિત કરે છે. તેથી અમારા ભાડા ચુકવણી સેવાની સાથે વપરાશકર્તા હવે તેમના ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, યૂપીઆઈ અને નેટ બેંકિંગથી પેમેંટ કરી શકશે અને તેમના બધા ખર્ચાને ટ્રેક કરી શકશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોણ છે જિતિન પ્રસાદ ? જેમના આવવાથી ખુશ છે BJP અને જવાથી કોંગ્રેસ છે નિરાશ