Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Hero MotoCorp: હીરો મોટોકોર્પ માર્ચમાં લોંચ કરશે પોતાનુ પહેલુ ઈલેક્ટ્રિક સ્કૂટર, લાવશે પ્રીમિયમ ઉત્પાદોની એક મોટી રેંજ

Hero MotoCorp: હીરો મોટોકોર્પ માર્ચમાં લોંચ કરશે પોતાનુ  પહેલુ ઈલેક્ટ્રિક સ્કૂટર, લાવશે પ્રીમિયમ ઉત્પાદોની એક મોટી રેંજ
, મંગળવાર, 1 માર્ચ 2022 (14:55 IST)
Hero MotoCorp (હીરો મોટો કોર્પ) માર્ચ 2022 માં પોતાનુ પહેલુ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર લોંચ કરવા માટે તૈયાર છો. કંપનીના સીએફઓ નિરંજન ગુપ્તાએ આ માહિતી આપી છે.  ગુપ્તાએ કહ્યુ કે ટુ વ્હીલર વાહન દિગ્ગજ પ્રીમીયમ ઉત્પાદોની એક વિસ્તૃત રેંજ લોંચ કરવાની પણ યોજના બનાવી રહ્યુ છે.  વાહન નિર્માતા આંધ્ર પ્રદેશમાં ચિત્તૂર મૈન્યૂફેક્ચરિંગ પ્લાંટમાં પોતાનુ ઈલેક્ટ્રિક વાહનુ ઉત્પાદન કરશે. 
 
આમની સાથે થશે મુકાબલો 
 
ભારતની સૌથી મોટી ટુ વ્હીલર નિર્માતા હીરો મોટોકોર્પ ખૂબ સમયથી પોતાની મહત્વાકાંક્ષી પહેલી ઈલેક્ટ્રિક વાહન પરિયોજના પર કામ કરી રહી છે. કંપનીએ ગયા વર્ષે જ પોતાના આવનારા ઈલેક્ટ્રિક સ્કુટરનુ ટીઝર રજુ કરવામાં આવ્યુ હતુ.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Russia Ukraine War: યૂક્રેન પર રૂસી હુમલા વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઈઝરી રજુ કરી કહ્યુ આજે કીવ છોડવુ જ પડશે