Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Flipkart: જૂના ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીનને એક્સચેન્જ કરવાની તક, ફ્લિપકાર્ટે એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કર્યો

flipkart
, મંગળવાર, 27 જૂન 2023 (15:18 IST)
Flipkart exchange program: ભારતની ઈ કામર્સ- કંપનીએ ફ્લિપકાર્ટએ નોના ફંકશનલ એટલે કે નકામા થઈ ગયા એપ્લાયસેંજ, સ્માર્ટફોન અને ફીચરા ફોનને આજે એક્સચેંજા કરવાની જાહેરાત કરી છે. 
 
 ફ્લિપકાર્ટે એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કર્યો જેમાં તમે જૂના ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીનને એક્સચેન્જ કરવાની તક મળી રહી છે.  છે તેમાં તમે આ પ્રોગ્રામ હેઠળ ફ્લિપકાર્ટ ગ્રાહકોને આકર્ષક બાયબેક ઑફર્સ, અપગ્રેડેડ પ્રોડક્ટ્સ પર ઇન્સ્ટન્ટ એક્સચેન્જ અને ખામીયુક્ત ઉપકરણોને હોમ પિક-અપ પણ આપશે.
 
તેનાથી શું ફાયદો થશે 
ફ્લિપકાર્ટના એક્સચેંજ પ્રોગ્રામમાં તમારા ઘરેથી જૂના નકામા સમાનને પિકઅપા કરશે અને જો તમે તે સામાનના બદલે નવો સામન ખરીદો છો તો નવો સામાન ઘરે સુધી પહોચાડશે અને નવી વસ્તુને પહોંચાડવની જવાબદારી ફ્લિપકાર્ટની થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દક્ષિણ ગુજરાત માટે આગામી ત્રણ કલાક ભારે, રાજ્યમાં પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી