Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ચંદ્રયાન-3 માટે શુભકામનાઓ

chandrayaan 3
, બુધવાર, 23 ઑગસ્ટ 2023 (08:12 IST)
chandrayaan 3

ચંદ્રયાન 3 ની લેંડિંગ માટે શુભેચ્છાઓ...શુભકામનાઓ 

ચંદ્રયાન-3 નું વિક્રમ લેન્ડર આવતીકાલે સાંજે એટલે કે 23 ઓગસ્ટે સાંજે 6.40 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

ભારતે 14 જુલાઈના રોજ 'લોન્ચ વ્હીકલ માર્ક-3' (એલવીએમ3) રોકેટ દ્વારા રૂ. 600 કરોડના ખર્ચે  તેનું ત્રીજું ચંદ્ર મિશન - 'ચંદ્રયાન-3' લોન્ચ કર્યું. આ અંતર્ગત, 41 દિવસની તેની સફરમાં, યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર ફરી એકવાર 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનો પ્રયાસ કરશે, જ્યાં અત્યાર સુધી કોઈ દેશ પહોંચ્યો નથી.

#chandrayaan #મારુ ભારત મારુ ગૌરવ 
ચંદ્રયાન 3 ની લેંડિંગ માટે શુભેચ્છાઓ...શુભકામનાઓ 


Chandrayaan 3 - ચંદ્રયાન 3 ની છેલ્લી 15 મિનિટ લેન્ડિંગમાં અનેક પડકારો, બે કલાક પહેલા ISROના મુખ્ય વૈજ્ઞાનિક લેશે આ નિર્ણય

webdunia

ચંદ્રયાન 3 ની લેંડિંગ માટે શુભેચ્છાઓ...શુભકામનાઓ 



Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે.