Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ વોહરાની પત્નીએ જોવાયો હૉસ્પીટલથી તેમનો આખરે વીડિયો તૂટતી શ્વાસથી બોલ્યા હતા

Webdunia
સોમવાર, 10 મે 2021 (16:38 IST)
એક્ટર, યૂટયૂબર રાહુલ વોહરા આ દુનિયામાંબ નહી છે. કોરોના થયા પછી ઠીકથી સારવાર ન મળવાથી તેમની મોત થઈ ગઈ. તે જીવવા ઈચ્છતા હતા અને આખરે સમય સુધી જીવનની ભીખા માંગતા રહ્યા. 
સોશિયલ મીડિયા પર રાહુલના આખરે મેસેજ આત્માને આત્માને ધ્રુજાવનારા છે. તેમની પત્નીને રાહુલનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં જોવાઈ રહ્યો છે કે કેવી રીતે ઑક્સીજનના અભાવના કારણે તેને ઘૂંટી રહ્યો હતો. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jyoti Tiwari (@ijyotitiwari)

પત્નીએ જોવાયા રાહુલની સ્થિતિ 
રાહુલ વોહરાના લગ્નને છ મહિના પણ પૂરા થયા ન હતા અને તે તેમની પત્ની જ્યોતિ તિવારીને છોડીને ચાલ્યા ગયા. તેમના મૃત્યુ પછી પત્ની જ્યોતિએ સોશિયલ મીડિયા પર રાહુલની જેમ ઘણા લોકો માટે3 ન્યાયની માંગણી કરી છે. તેમણે રાહુલ વોહરાનો એક વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે, દરેક રાહુલ માટે ન્યાય.  મારો રાહુલ ગયો છે, પરંતુ તે કેવી રીતે ગયો તે કોઈને ખબર નથી.
 
 રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તાહિરપુર દિલ્હી, આ રીતે સારવાર કરાય છે.  હું આશા રાખું છું કે મારા પતિને ન્યાય મળશે. એક વધુ રાહુલે આ દુનિયા છોડવી જોઈએ નહીં.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments