Webdunia - Bharat's app for daily news and videos

Install App

"મૈદાન" થી અજય દેવગનનો ફર્સ્ટ લુક આઉટ, આ દિવસે રીલીજ થશે ફિલ્મ

Webdunia
ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (16:51 IST)
અજય દેવગનની તાજેતરમાં રિલીજ ફિલ્મ તાનાજી દ અનસંગ વારિયર 200 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. અજય ફિલ્મની સફળતાથી ખૂબ ખુશ છે. ફિલ્મની રીલીજની સાથે જ અજય તેમના આવતા પ્રોજેકટસમાં બીજી થઈ ગયા છે. 
અજય દેવગનની આવનારી ફિલ્મ ભારતીય ફુટબૉલ ટીમના કોચ સઈદ અબ્દુલ રહીમ પર આધારિત છે. આ ફિલ્મનો નામ મૈદાન છે. થોડા દિવસો પહેલા અજય દેવગનએ મેદાનઓ પોસ્ટર રીલીજ કર્યુ હતું. જેનાથી ફેંસની એક્સાઈટમેંટને વધારી નાખ્યુ હતું અને સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લુક અને ટ્રેલર જલ્દી જ રિલીજ કરવાની માંગણી કરાઈ. 
 
હવે આ ફિલ્મ ફર્સ્ટ લુક પણ સામે આવી ગયુ છે. અજય દેવગનએ તેને તેમના સોશિયલ મીડિયા અકાઉંટથી શેયર કર્યુ છે. તેને શેયર કરતા અજય દેવગનએ ફિલ્મની રીલીજ ડેટની પણ જાહેરાત કરી નાખી છે. 
 
પોસ્ટર શેયર કરતા અજય દેવગનએ લખ્યુ મેદાન માટે થઈ જાઓ તૈયાર 27 નવેમ્બર 2020 
 
પોસ્ટરમાં અજય દેવગનને કોચ સૈય્યદના લુકમાં જોઈ શકો છો. નાના વાળ અને મૂંછમાં તે ખૂબ સારા લાગી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments