Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

તલાક પછી બ્વાયફ્રેંડ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેશે આ હીરોઈન

તલાક પછી બ્વાયફ્રેંડ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેશે આ હીરોઈન
, મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (14:40 IST)
એકસ હસબેંદ સંજય કપૂરથી તલાક પછી કરિશ્મા કપૂરની લાઈફમાં કોઈ ખાસ આવી ગયું છે. ખબર છે કે મુંબઈ બેસ્ડ સીઈઓ સંદીપ તોશનીવાલ છે કે કરિશ્માના નજીક આવ્યા છે. અહીં સુધી કે બન્ને ગવે ફ્યૂચરમાં સાથ રહેવાન સપન જોઈ રહ્યા છે. 
કરિશ્મા અને સંદીપ આ વિષયમાં સંદીપ બ્રાંદ્રા ક્ષેત્રમાં એક સ્પેશિયસ અપાર્ટમેંટની શોધમાં જુટી ગયા છે. આટલું જ નહી સંદીપ તેમની વાઈફ અશ્રિતાથી તલાક લેવા ઈચ્છે છે. અનુમાન લગાવી રહ્યા છે કે સંદીપ આ મોંઘુ ઘર ખરીદી તેમની લેડી લવ એટલે કરિશ્મા કપૂરને ગિફ્ટ કરવા ઈચ્છે છે. કરિશ્મા પણ તેમના બાળક સમાયરા અને કિયાન સાથે સંદીપના આ નવા ઘરમાં રહી શકે છે. 
 
જણાવી દે કે કરિશ્માનો તેમના એક્સ હસબેંદ સંજય કપૂર સાથે તલાક થઈ ગયું છે અને અત્યારે એ તેમના બન્ને બાળક સાથે પિતા રણધીર કપૂર સાથે રહે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- બીરબલનો લગ્ન