વૈદિક કાળથી જ સૂર્યદેવની ઉપસના કરાય છે. સૂર્યદેવની પૂજા સાક્ષાત રૂપમાં કરાય છે. પહેલા સૂર્યદેવની ઉપાસના મંત્રોથી કરાતી હતી. પછી મૂર્તિ પૂજાનો ચલણ થયો. સૂર્યદેવની ઉર્જાથી જ પૃથ્વી પર જીવન છે.
તેમની કૃપાથી દરેક રોગથી મુક્તિ મળે છે. રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. આવો જાણીએ સૂર્યદેવથી સંકળાયેલા કેટલાક સરળ વાસ્તુ ઉપાયો વિશે..
સૂર્યોદયના સમયે કિરણ સ્વાસ્થયની દ્ર્ષ્ટિએ સર્વોત્તમ ગણાય છે.
બ્રહ્મમૂહૂર્તનો સમય અસીમ ઉર્જાનો ભંડાર છે. આ સમયનો સદુપયોગ કરવાથી સ્વાસ્થય લાભ મળે છે.
રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે આખ પરિવારની સાથે સૂર્યદેવની ઉપાસના કરવી.
ભગવાન સૂર્યને તાંબાના લોટાથી જળ, ચોખા, ફૂલ નાખી અર્ધ્ય આપવું.
રવિવારે લાલ-પીળા રંગના કપડા, ગોળ અને લાલ ચંદનનો પ્રયોગ કરવું.
રવિવારના દિવસો ફળાહાર વ્રત રાખો.
રવિવારે સૂર્યાસ્તથી પહેલા મીઠુનો ઉપયોગ ન કરવું.
તાંબાની વસ્તુઓની ખરીદ-વેચાણ ન કરવું.
રવિવારના દિવસે ઘરના બધ સભ્યોના માથા પર ચંદનો ચાંદલો લગાવો.
રવિવારેના દિવસે પૈસાથી સંબંધિત કોઈ કાર્ય ન કરવા જોઈએ.
આ દિવસે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું.
ઘરમાં કૃતિમ પ્રકાશની જગ્યા સૂર્યદેવનો પ્રકાશ આવવા દો.
ઉત્તર-પૂર્વ દિશાને ઈશાન ખૂણા નામથી ઓળખાય છે. આ દિશાના આધિપત્ય સૂર્યદેવની પાસે છે.આ દિશામાં બુદ્ધિ અને વિવકથી સંકળાયેલા કાર્ય કરો.