Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મને કોઈ સુરક્ષો જોઈતી નથી-ચિદમબરમ

મને કોઈ સુરક્ષો જોઈતી નથી-ચિદમબરમ

વાર્તા

નવી દિલ્હી , सोमवार, 22 दिसंबर 2008 (10:04 IST)
ગૃહમંત્રી પી ચિદમબરમની સુરક્ષા વધારીને ઝેડ પ્લસ કરવાનાં પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો છે. ચિદમબરમની સામે તેમની સુરક્ષા વધારવાની ફાઈલ મુકવામાં આવી, ત્યારે તેમણે તેની ટીપ્પણી કરી કે તેની આવશ્યકતા નથી.

ચિદમબરમને સલાહ આપવામાં આવી હતી કે નવા હોદ્દાને ધ્યાનમાં રાખીને સુરક્ષામાં વૃદ્ધિ કરવી જોઈએ. ચિદમબરમે તેનો વિનમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો હતો. તેમને આ સ્તરની સુરક્ષાની જરૂર નથી.

સુરક્ષા સ્તરમાં વધારાની રજુઆતનો સ્વીકાર ન કર્યા બાદ સુરક્ષા એજન્સી અને ગૃહ મંત્રાલયે એક ફાઈલ તૈયાર કરીને તેમની સામે મુકી હતી.

હાલમાં ચિદમબરમ વાય શ્રેણીની સુરક્ષા મેળવી રહ્યાં છે. જેમાં તેમને બે ગાર્ડ અને એક પર્સનલ સિક્યોરિટી ઓફિસર પ્રાપ્ત થયા છે.

Share this Story:

Follow Webdunia gujarati