Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આફ્રીકાએ 414 કરી ફરી ઈતિહાસ રચ્યો

આફ્રીકાએ 414 કરી ફરી ઈતિહાસ રચ્યો

વેબ દુનિયા

, बुधवार, 24 दिसंबर 2008 (00:15 IST)
પર્થના વાકા ગ્રાઉંડમાં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈતિહાસ સર્જ્યો હતો. જીતવા માટેના 414 રનના જંગી સ્કોરનો પીછો કરતા આફ્રિકાએ માત્ર ચાર વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી.

અગાઉ 2003 માં સેંટ જોંસ ખાતે ઓસ્ટ્રેલિયા સામે વિંડિઝે સાત વિકેટે 418 રન બનાવી લીધા હતાં. આની સાથે જ ઓસ્ટ્રેલિયાની સર્વોપરીતા હવે સમાપ્તિ તરફ છે એવા આસાર દેખાઈ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati