Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભારતને જુનિયર એશિયા મહિલા હોકીમાં કાસ્યપદક

ભારતને જુનિયર એશિયા મહિલા હોકીમાં કાસ્યપદક

વાર્તા

નવી દિલ્હી. , सोमवार, 22 दिसंबर 2008 (00:31 IST)
ારતે મલેશિયાના કુઆંલાલમ્પુરમાં આજે જાપાનને 3..1 થી હરાવીને પાંચમી મહિલા જુનિયર એશિયા કપ હોકી ટૂર્નામેંટમાં કાસ્ય પદક જીતી લીધો છે.

જેનાથી ભારતને હવે આગલા વર્ષે ત્રણથી 16 ઓગસ્ટ સુધી બોસ્ટન. અમેરિકામાં યોજાનાર છઠ્ઠી મહિલા જુનિયર વિશ્વકપમાં ક્વોલિફાઈ કરી લેવામાં આવી છે.

અર્ધી રમત સુધી ભારત જાપાનથી 2..0થી આગળ હતું. પેનલ્ટી કોર્નર રિબાઉંડથી ગોલ કરી જાપાને એક ગોલ કરી લીધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati